( ISSN 2277 - 9809 (online) ISSN 2348 - 9359 (Print) ) New DOI : 10.32804/IRJMSH

Impact Factor* - 6.2311


**Need Help in Content editing, Data Analysis.

Research Gateway

Adv For Editing Content

   No of Download : 416    Submit Your Rating     Cite This   Download        Certificate

નિરીશ્વર અસ્તિત્વવાદી સાહિત્યચિંતક તરીકે સાર્ત્ર

    1 Author(s):  NIKHIL PINARA

Vol -  10, Issue- 6 ,         Page(s) : 248 - 253  (2019 ) DOI : https://doi.org/10.32804/IRJMSH

Abstract

ફ્રેન્ચ ફિલસૂફ તત્વચિંતક, રંગદર્શી, બુદ્ધિવાદી, યુગમુર્તિચિંતક અને કિર્કેગાર્ડના અનુયાયી સાર્ત્રએ વીસમી સદીના મધ્યભાગમાં લગભગ સમગ્ર વિશ્વમાં હલચલ મચાવનાર અસ્તિત્વવાદી તરીકે નું વ્યક્તિત્વ સાહિત્ય જગતમાં ઉભરી આવ્યું. તે પહેલાં કિર્કેગાર્ડ એ માનવીમાં અસ્તિત્વ વિષયક પગરણ કરતાં એમણે ઈશ્વરની પ્રાપ્તિને જીવનનું ધ્યેય ઘણ્યું છે. જયારે સાર્ત્ર ઈશ્વરનો જ ઇન્કાર કરે છે. એ બંને દ્વંદ્વ વચ્ચે આસ્તિત્વવાદનો પ્રભાવ પ્રસરવા લાગ્યો હતો. સાર્ત્રએ પોતાના અભ્યાસકાળમાં તત્વજ્ઞાન તેમજ ફીનોમિનોલોજીના અભ્યાસ દ્વારા ઘડાયા હતા. જર્મનમાં યુદ્ધકેદી તરીકે તેમના સાથીઓ સાથે હાઇડેગરની ફિલસૂફીનો પણ પરિચય મેળવ્યો. સાર્ત્ર આ સમયગાળામાં જગત માટે નવા વિચારોનું ભાથું મનુષ્યના અસ્તિત્વની ઝંખનાને સમાજ સમક્ષ રજુ કરવાના ઉદેશ્યથી વહેતો મૂકે છે.

૧. સાર્ત્રનો અસ્તિત્વવાદ, બક્ષી, મધુસૂદન, પૃષ્ઠ નં. ૭, ઉમેરણ ૧૪ જુલાઈ ૨૦૧૯.
૨. સાર્ત્રનો અસ્તિત્વવાદ, બક્ષી, મધુસૂદન, પૃષ્ઠ નં. ૨૩૭, ઉમેરણ ૧૪ જુલાઈ ૨૦૧૯.
૩. પાશ્ચાત્ય સાહિત્યમીમાંસાના સીમાસ્તંભો, પટેલ, ડૉ. બહેચરભાઈ, પૃષ્ઠ નં.૩૭૯.
૪. સાર્ત્રનો સાહિત્યવિચાર, શાહ, સુમન, પૃષ્ઠ નં. ૮૭, ઉમેરણ ૧૪ જુલાઈ ૨૦૧૯.

*Contents are provided by Authors of articles. Please contact us if you having any query.






Bank Details